khichu || ખીચું || પટેલ નો પાપડી નો લોટ

871,585
0
Published 2019-12-31
khichu || ખીચું || પટેલ નો પાપડી નો લોટ

ખીચું બનાવવા શું જોઈએ
ચોખા નો લોટ દોઢ બાઉલ
પાણી ૩ બાઉલ
તલ ૨ ચમચી
પાપડ ખારો ૧ ચમચી
મીઠું દોઢ ચમચી
તેલ ૧ ચમચો
કચરેલ્લા તીખા મરચા ૭-૮
અજમો
જીરૂ

કેવી રીતે બનાવશો
સૌપ્રથમ તપેલીમાં ત્રણ બાઉલ પાણી લેવું પાણીને ઉકાળવા મૂકવું તેમાં જીરૂ અજમો તલ ,ખારો,મીઠું બધું નાખી લીલા લીલા મરચાં નાખવાં અને તેને ઉકળવા દેવું પાણી બરાબર ઊકળે પછી તેમાં લોટ નાખવો અને ફટાફટ વેલણથી તેને હલાવો તેથી તેમાં ગાંઠિયા પડશે નહીં બફેલો લોટ બીજીવાર સ્ટિમ કુકરમાં બાફી અને જમતી વખતે તેમાં કાચું તેલ અને મેથીનો મસાલો નાખવો.

watch our other interesting and unique videos
link given below.....
for daily updates watch below link
bit.ly/2T9jG6b


palak khichdi ..   • પાલક ખીચડી/spinach hotchpotch  

bhagatmuthiya..   • નોનવેજનું એક શ્રેષ્ઠ વેજ રૂપાંતર એટલે...  

varama bane tevu potato brinjal sabji..   • વરામાં બનાવે તેવું રીંગણ બટાકાનું શાક...  

besan na khama..   • બેસન ના ખમણ બનાવવાની સાચી રીત  

be pad ni rotli..   • બે પડની રોટલી તો બધા જ બનાવે ત્રણ પડન...  

dangela..   • તમે કોઈ દિવસ દંગેલા બનાવ્યા છે?  

doodhino olo..   • દૂધીનું એક સરસ શાક જે એકદમ સ્વાદિષ્ટ ...  

pav bataka..   • ઝટપટ અને ફકત 3 જ મસાલામાં બનતી રેસિપી...  

kelanu shaak..   • Banana vegetable/પાકા કેળાનું શાક/pak...  

idada..   • કેરીના રસ સાથે ખાવાનાં પોચા રૂ જેવાં ...  

bread pakoda..   • Bread pakoda/Street food/બ્રેડ પકોડા ...  

methina muthiya..   • Fenugreek (Methi)muthiya for undhiyu/...  

alavina patra...   • અળવી નાં પાતરા બનાવવા ની એકદમ નવીજ રીત.  

papdino lot/khichu/chokhana papad .    • khichu || ખીચું || પટેલ નો પાપડી નો લોટ  

daal dhokali..   • ગુજરાતી દાળ ઢોકળી ખાશો તો  સબડકા મારત...  

rasavala mag..   • એક નવી જ રીતે બનાવો મગ શરત લાગી કે તમ...  

uchhalata pani ni dhokali..   • Pearl millet dhokali/ઉછળતા પાણી ની ઢો...  

vadhela bhat ni ghes..   • Ghens || ઘેંસ || Gujarati recipe  

doohini daal..   • ગુજરાતી દુધીની દાળ||Gujarati Bottolgu...  

Vanya vagar banavi khichiya papad
   • Khicha Papdi(Rice Papad)/વણીયા વગર બન...  

Vegetablebiryani
   • Healthy vegetable Biryani,fast to coo...  

Lili methi ane Kuna ringan nu shaak
   • લીલી લીલી મેથી ને કુણા કુણા રીંગણ નું...  

chokhano khato lot
   • Sour rice flour(khato lot)/ચોખાનો ખાટ...  

multi grain puda.
   • mix grain roti || મિક્સ દાળ ને મેથી ન...  

bhaidaku/ભૈડકુ
   • વિસરાતી જતી ગુજરાતી વાનગી ભૈડકું/Guja...  

રૂ જેવા પોચા ગાંઠિયા
   • રૂ જેવા પોચા ગાંઠિયા ની રેસીપી જોવાનુ...  

લગ્ન પ્રસંગમાં બને તેવો હાંડવો
   • Handvo || kadhai handvo || kadai hand...  

#gujaratifood#gujaratinasto#gujaratikhanakhazana#gujarati_rasoi#food_channel#kathiyawadi_food_channel#gujaratifood#gujaratinamkeen#Gujaratinasto#supersaheliyagujarati#diwalisweet#gujaratisweet#diwalisnacks#gujaratilanguage#food_channel#kathiyawadi_style#food_recipe#Gujarati_vangi#Gujarati_kitchen#Gujarati_cooking#recipe#rasoi_ni_rani#gujaratikhanakhajana#gujaratikhana#holispecialsweet#festivalspecial

All Comments (21)