Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet

1,187,552
0
Published 2022-11-23
Mandir Taru Vishva Rupalu મંદિર તારૂ વિશ્વ રૂપાળુ | Prathna પ્રાર્થના | Gujarati Bhajan, Bhakti Geet

🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ @NovaGujarati ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે
bit.ly/NovaGujarati

📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website
www.NovaSpiritualIndia.com/

Popular Videos
🙏🏻 Mangla Aarti -    • Mangla Aarti મંગળા આરતી | Aarti Shrin...  
🙏🏻 Yamunaji Aarti -    • Yamunaji Aarti - Jay Jay Shri Yamuna ...  
🙏🏻 Mangla Aarti -    • Mangla Aarti મંગળા આરતી | Aarti Shrin...  
🙏🏻 Govind Damodar Stotra -    • Govind Damodar Stotra ગોવિંદ દામોદર સ...  
🙏🏻 Ranchhod Bavani -    • Ranchhod Bavani રણછોડ બાવની | Ranchod...  
🙏🏻 Mara Ghat Ma Birajta Shrinathji -    • Mara Ghat Ma Birajta Shrinathji મારા ...  

Full Audio Song Available On
🎧 Jio Saavn - bit.ly/3HUz0Oy
🎧 Gaana - bit.ly/3DFrjJN
🎧 WYNK - bit.ly/3JCRJj2
🎧 Spotify - bit.ly/3X5adM3
🎧 Apple Music - bit.ly/3YlfZdA
🎧 Amazon Music - bit.ly/3Y9QU5F

Set 'Mandir Taru Vishva Rupalu Prathna' song as your Mobile Callertune (India Only)
🎵 Airtel Subscribers Dial 5432118751075
🎵 Vodafone Subscribers Dial 53713878077
🎵 Idea Subscribers Dial 53713878077
🎵 BSNL (South / East) Subscribers sms BT 13878077 To 56700

Credits:
Title: Mandir Taru Vishva Rupalu
Singer: Neha Rajpal
Music Director: Girish Mehta
Edit & Gfx : Prem Graphics PG
Music Label: Music Nova

Lyrics:
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re

નહીં પૂજારી નહીં કોઈ દેવા
Nahi Pujari Nahi Koi Deva
નહીં મંદિરને તાળા રે
Nahi Mandirne Tala Re
નહીં પૂજારી નહીં કોઈ દેવા
Nahi Pujari Nahi Koi Deva
નહીં મંદિરને તાળા રે
Nahi Mandirne Tala Re
નીલ ગગનમાં મહિમા ગાતા
Neel Gaganma Mahima Gata
ચાંદો સૂરજ તારા રે
Chando Suraj Tara Re
નીલ ગગનમાં મહિમા ગાતા
Neel Gaganma Mahima Gata
ચાંદો સૂરજ તારા રે
Chando Suraj Tara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re

વર્ણન કરતાં શોભા તારી
Varnan Karta Shobha Tari
થાક્યા કવિગણ ધીરા રે
Thakya Kavigan Dhira Re
વર્ણન કરતાં શોભા તારી
Varnan Karta Shobha Tari
થાક્યા કવિગણ ધીરા રે
Thakya Kavigan Dhira Re
અવની માં તું કયાં છુપાયો
Avni Ma Tu Kya Chupayo
શોધે બાળ અધીરા રે
Shodhe Baal Adhira Re
અવની માં તું કયાં છુપાયો
Avni Ma Tu Kya Chupayo
શોધે બાળ અધીરા રે
Shodhe Baal Adhira Re

મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
પળ પળ તારા દર્શન થાયે
Pal Pal Tara Darshan Thaye
દેખે દેખનહારા રે
Dekhe Dekhanhara Re
મંદિર તારુ વિશ્વ રુપાળુ
Mandir Taru Vishva Rupalu
સુંદર સર્જનહારા રે
Sundar Sarjanhara Re

Join Us
⦿ YouTube: bit.ly/NovaGujarati
⦿ Facebook: www.facebook.com/NovaSpiritualIndia
⦿ Instagram: www.instagram.com/nova.spiritual.india
⦿ Android App: bit.ly/BhajanBhaktiApp
⦿ Website: www.medianova.in/

#MandirTaruVishvaRupalu #Prarthana #BhaktiSong

All Comments (21)
  • @jadavr.d3021
    બાળપણ ની યાદ આવી ગઇ...😢 શું એ દિવસો હતા
  • સુંદર મજાની સવારની પ્રાર્થના પ્રભુને કરીએ ત્યારે આખો દિવસ આનંદમય અને પ્રભુ અલગ જ દિવસ બની જાય છે❤
  • @rahulvalvi5826
    સ્કૂલ ની યાદ આવે છે,બહુજ સુંદર દિવસો હતા,પ્રાર્થના પણ બહુજ સુંદર❤❤❤❤
  • @user-nx9dd6ov8t
    આપનો આભાર કે આટલા વર્ષો પછી આવી ખુબ સરસ પ્રાર્થના સાંભળવાનો અવસર સાંપડ્યો.
  • શાળાના દિવસો યાદ આવી રહ્યા છે😔😔love you my school 💕💖❣️
  • એક આંખ બંધ હોઈ અને બીજી આંખે જોવા નું કે કોની આંખ ખુલી છે તે જોવા ની પણ એક અલગ મજા હતી ....સ્કૂલ ની આ પ્રાથના થી સ્કૂલ ની યાદો તાજા થઈ ગઈ .ખૂબ જ સરસ અવાજ મા ગવાયેલ આ પ્રાથના ને દિલ થી નમન 🙏🙏🙏
  • @PiyushDedhia
    આવા સુમધુર અને કર્ણ પ્રિય સંગીત અને ગુજરાતી કાવ્યો બદલ ખૂબ ખૂબ અનુમોદના.
  • નાનપણના શાળા ના દિવસો યાદ આવી ગયા.
  • @sonalshah9339
    અમારી શાળામાં ગવાતી પ્રાર્થના.
  • @user-fc6mb2gd1t
    હું જ્યાં મારું કામ કાજ કરી રહ્યો છું ત્યાં સામે જ સ્કૂલ આવેલી હોય મને તો હજુય એમ જ લાગે છે કે હું સ્કૂલ મા જ ભણી રહ્યો છું
  • ખૂબ ખૂબ ખૂબ જ સુંદર 🙏🏻🙏🏻❤️ જય માતાજી 🙏🏻🙏🏻❤️
  • શું એ દિવસો હતા કે જ્યારે અમે સ્કૂલે જતા ત્યારે ખુબજ મજા આવતી .. ને એ દિવસો ક્યાં જતા રહ્યા કશી ખબર નથી પડતી 😭😭😭😭
  • Heart touching, memorizing olden golden school days Vo kagaz ki kasti vo barish ka pani